Video: પંજાબના પટિયાલામાં ફાયરિંગની ઘટના પ્રોપર્ટી ડીલરની ઓફિસ પર અજાણ્યા શખ્સોએ કર્યો ગોળીબાર

સોર્સ: gstv

પંજાબના પટિયાલામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. સફાવાડી ગેટ નજીક આવેલી પ્રોપર્ટી ડીલરની ઓફિસ પર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં પ્રોપર્ટી ડીલરના ભાઈને ઈજા પહોંચી છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત