Video: લખનૌમાં નિમણૂક પત્ર વિતરણ

સોર્સ: gstv

લખનૌના ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૨૦૧ ઓડિટર અને ૧,૩૯૩ સહાયક એકાઉન્ટન્ટ સહિત કુલ ૧,૫૯૪ યુવાનોને નિમણૂક પત્રો સોંપ્યા હતા. આ ભરતી નાણા વિભાગના આંતરિક લેખા અને ઓડિટ નિયામક કચેરી હેઠળ પારદર્શી પ્રક્રિયા દ્વારા કરવામાં આવી હતી . નવચયનિત ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ યુવાનોની મહેનત અને પ્રતિભાને તક આપવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેનાથી વિભાગની કામગીરી વધુ મજબૂત બનશે

આ સમાચાર શેર કરો

જાહેરાત