મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: લખનૌમાં ત્રિપલ મર્ડરના આરોપીના ઘરે બુલડોઝર કાર્યવાહી

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના લખનૌના સાદતગંજ વિસ્તારમાં ત્રિપલ મર્ડર કેસના આરોપી ઋષભ શુક્લાના ઘર પર બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યાના કેસમાં ઋષભ શુક્લા આરોપી છે. સમગ્ર મામલે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વિસ્તારમાં સુરક્ષાની વ્યવસ્થા રાખવામાં આવી છે.

આ સમાચાર શેર કરો