Video: કઠુઆમાં EDના દરોડા

સોર્સ: gstv

કઠુઆ, ઉધમપુર અને પઠાણકોટ સહિત આઠ સ્થળોએ EDની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પૂર્વ SSB અધિકારી ગુરમીત સિંહ અને સાથીદારો સામે ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી કરવાના આરોપસર PMLA હેઠળ આ તપાસ કરી હતી . વિવિધ રાજ્યોમાં નોંધાયેલી FIRના આધારે નાણાકીય વ્યવહારો અને દસ્તાવેજોની ચકાસણી કરી વધુ માહિતી મેળવવાની કાર્યવાહી તેજ કરાઈ હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત