Maharashtra Elections: કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, જાણો કોને આપી ટિકિટ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ આજે ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં વધુ 16 ઉમેદવારો

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ આજે ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં વધુ 16 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ કૂલ 87 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
20મી નવેમ્બરે ચૂંટણી
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, જ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે.






