મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહારમાં 14 લાખ ફર્સ્ટ ટાઇમ વોટર્સ, બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણી પંચની પરિષદ

બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણી પંચની પત્રકાર પરિષદ યોજાઇ રહી છે. ચૂંટણી પંચની ટીમ 2 દિવસ બિહાર

બિહારમાં 14 લાખ ફર્સ્ટ ટાઇમ વોટર્સ, બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણી પંચની પરિષદ

બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણી પંચની પત્રકાર પરિષદ યોજાઇ રહી છે. ચૂંટણી પંચની ટીમ 2 દિવસ બિહારના પ્રવાસે હતી અને તેમણે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ સિંહે કહ્યું હતું કે 22 નવેમ્બર પહેલા બિહાર વિધાનસભાની ચૂંટણીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો