Video: તિરુવલ્લુરમાં બેનર દુર્ઘટના

સોર્સ: gstv

તિરુવલ્લુર નજીક વાણિયન ચથિરમ વિસ્તારમાં જન્મદિવસનું બેનર બાંધતી વખતે તે હાઈ-વોલ્ટેજ વાયરને અડકી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. કરંટ લાગતા બે કાર્યકરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા એક યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતા . પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત