Video: આયેશા ખાન બીચ ક્લીન-અપ અભિયાનમાં જોડાઈ

મુંબઈમાં ગ્રીન દિવાળીની ઉજવણીના ભાગરૂપે બીચ ક્લીન-અપ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં અભિનેત્રી આયેશા ખાને પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સંદેશ સાથે બીચ પર સફાઈ કરવામાં આવી હતી. ગ્રીન દિવાળીના સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે આ પહેલ કરવામાં આવી હતી.







