મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવાસે ઉજવણીદિલ્હીમાં ઉત્સાહભેર મનાવાયું કરવા ચોથ

સોર્સ: gstv

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના સરકારી નિવાસ્થાન ખાતે કરવા ચોથના પવિત્ર તહેવારની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ અવસરે મુખ્યમંત્રીવાસ ખાતે અનેક મહિલાઓએ એકત્રિત થઈને પરંપરાગત વિધિઓ સાથે પૂજા-અર્ચના કરી હતી અને સૌભાગ્યના આ પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સમગ્ર પરિસરમાં ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું અને મહિલાઓએ પરંપરાગત રીતિ-રિવાજો મુજબ કરવા ચોથની કથા સાંભળી પરસ્પર શુભેચ્છાઓ આદાન-પ્રદાન કરી હતી.

આ સમાચાર શેર કરો