Video: મેળામાં રામ ડોલી રાઇડ પરથી પડી જતાં એક બાળકનું મોત

સોર્સ: gstv

ઓડિશાના કટકમાં ચાલી રહેલા બાલી યાત્રા મેળામાં દુઃખદ ઘટના સામે આવી છે. મેળામાં રામ ડોલી રાઇડ પરથી પડી જતાં એક બાળકનું મોત થયું છે. આ ઘટનાને પગલે મેળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાઇડનું સંચાલન તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે. સુરક્ષાના માપદંડોની સમીક્ષા કરવામાં ન આવે ત્યાં સુધી રાઇડ શરૂ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટના બાદ મેળામાં મનોરંજનના સાધનોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત