Video: સિદ્ધપુર મેળામાં ફૂડ વિભાગના સતત ચોથા દિવસે દરોડા, 35 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

સોર્સ: gstv

ફૂડ સેફ્ટી ઓફિસર કું. એન. જે. ત્રિવેદીએ મેળામાં 17 પેઢીઓની તપાસ કરી 10 નમૂના લેબોરેટરીમાં મોકલ્યા છે. તપાસ દરમિયાન મળી આવેલો આશરે 35 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.નાગરિકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા જાળવવા તંત્ર દ્વારા સતત દેખરેખ અને કાર્યવાહી ચાલુ રખાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત