મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : કોડીનારના દેવળી ગામનો યુવાન છેલ્લા 2 મહિનાથી ગુમ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી ગામનો યુવાન દિવ્યેશ મેવાડા છેલ્લા બે મહિનાથી ગુમ છે

VIDEO :  કોડીનારના દેવળી ગામનો યુવાન છેલ્લા 2  મહિનાથી ગુમ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી ગામનો યુવાન દિવ્યેશ મેવાડા છેલ્લા બે મહિનાથી ગુમ છે. દિવ્યેશ દીવ અને ચીખલી આસપાસથી ગાયબ થયો હતો. 2-2 મહિનાથી પુત્રની કોઈ ભાળ ન મળતા પરિવારે તેમજ ગ્રામજનોએ રેલી કાઢીને મામલતદારને આવેદન પાઠવ્યુ હતું. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો