મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news: મીઠું પકવા ગયેલો યુવાન ગાયબ, વરસાદના કારણે રણના વિસ્તારમાં જવું મુશ્કેલ

વરસાદી વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગરના મીઠાઘોડા રણમાં મીઠું પકવા ગયેલ

Surendranagar news: મીઠું પકવા ગયેલો યુવાન ગાયબ, વરસાદના કારણે રણના વિસ્તારમાં જવું મુશ્કેલ

વરસાદી વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગરના મીઠાઘોડા રણમાં મીઠું પકવા ગયેલ અગરિયા યુવક ગુમ થયો છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરેલા શક્તિ નામનો વ્યક્તિ ગુમ થયો છે. પરિવારજનોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી છે.

વરસાદના કારણે રણના વિસ્તારમાં અવરજવર મુશ્કેલ

વરસાદના કારણે રણના વિસ્તારમાં અવરજવર મુશ્કેલ બની છે, જેના કારણે યુવકની ગુમ થવાની ઘટના વધુ ગંભીર બની છે.આ ઘટનાથી અગરિયા પરિવાર પર આભ ફાટ્યું છે અને સમગ્ર અગરિયા સમાજમાં શોકનું વાતાવરણ છવાયું છે.પોલીસ અને સ્થાનિકો દ્વારા શોધકાર્ય ચાલુ છે.

આ સમાચાર શેર કરો