મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખેડામાં ટ્રેનની અડફેટે આવી જતાં મહિલાનું કમકમાટીભર્યું મોત

ખેડાના ઠાસરા ગામમાં ટ્રેનની અડફેટે આવી જતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક

ખેડાના ઠાસરા ગામમાં ટ્રેનની અડફેટે આવી જતાં  એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક મહિલા ઠાસરાના આશીર્વાદ હોસ્પિટલના નામચીન ડૉક્ટર મનોજભાઈ પટેલના પત્ની હોવાનું જાણવા મળ્યું છે. મહિલા દ્વારા કોઈ ટ્રેન આવતી નહી હોય તેવું વિચારીને રેલવે ક્રોસિંગ કરવા જતાં  ટ્રેનની અડફેટે આવી જતાં  મોત નીપજ્યું હતું. આજથી પાંચ દિવસ પહેલા પણ ટ્રેનની હડફેટે ઠાસરા તાલુકાના સિમલજ ગામના યુવકનું કપાઈ જવાથી મોત નીપજ્યું હતું. 

આ સમાચાર શેર કરો