ગુજરાતની 68 નગરપાલિકામાંથી કઇ બેઠક પર કોણ જીત્યું, જુઓ Full લિસ્ટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજ્યની 68 નગરપાલિકામાંથી 62 નગરપાલિકામાં ભા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજ્યની 68 નગરપાલિકામાંથી 62 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર એક જ નગરપાલિકા આવી છે. અન્ય 5 નગરપાલિકા અન્ય પાર્ટી અથવા અપક્ષને મળી છે.
કોંગ્રેસનો માત્ર એક જ નગરપાલિકામાં વિજય
- રાજ્યમાં નગરપાલિકાના ચૂંટણીના પરિણામમાં 68માંથી 62 બેઠક પર ભાજપનો વિજય થયો છે.
- કોંગ્રેસને માત્ર એક જ સલાયા નગરપાલિકાની જ બેઠક મળી છે.
- પોરબંદર જિલ્લાની કુતિયાણા-રાણાવાવમાં સમાજવાદી પાર્ટીની જીત અને આણંદ જિલ્લાની આંકવાલ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો હતો.
- બોટાદ અને વાંકાનેરમાં મધ્ય સત્ર ચૂંટણી યોજાઇ હતી.
ગુજરાતમાં નગરપાલિકાની કઇ બેઠક પર કોણ જીત્યું
| નગરપાલિકા | બેઠક | ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| ચાણસ્મા | 24 | 15 | 5 | 4 |
| બાવળા | 28 | 14 | 13 | 1 |
| મહુધા | 24 | 14 | 0 | 10 |
| સંતરામપુર | 24 | 15 | 7 | 2 |
| હાલોલ | 36 | 36 | 0 | 0 |
| ભચાઉ | 28 | 28 | 0 | 0 |
| ભાણવડ | 24 | 21 | 3 | 0 |
| વંથલી | 24 | 20 | 4 | 0 |
| લાઠી | 24 | 18 | 5 | 1 |
| જસદણ | 28 | 22 | 5 | 1 |
| કુતિયાણા | 24 | 8 | 0 | 16 |
| રાધનપુર | 28 | 25 | 3 | 0 |
| સાણંદ | 28 | 25 | 3 | 0 |
| બોરીયાવી | 24 | 15 | 6 | 3 |
| કરજણ | 28 | 19 | 0 | 9 |
| બિલિમોરા | 36 | 29 | 2 | 5 |
| રાપર | 28 | 22 | 6 | 0 |
| સલાયા | 28 | 0 | 15 | 13 |
| વિસાવદર | 24 | 21 | 3 | 0 |
| ગારીયાધાર | 28 | 18 | 7 | 3 |
| જેતપુર | 44 | 32 | 11 | 1 |
| રાણાવાવ | 28 | 8 | 0 | 20 |
| માણસા | 28 | 27 | 1 | 0 |
| હારીજ | 24 | 14 | 10 | 0 |
| મહેમદાવાદ | 28 | 18 | 0 | 10 |
| આંકલાવ | 24 | 10 | 0 | 14 |
| છોટા ઉદેપુર | 28 | 8 | 1 | 19 |
| ધરમપુર | 24 | 20 | 0 | 4 |
| કાલાવાડ | 28 | 26 | 2 | 0 |
| ચોરવાડ | 24 | 20 | 4 | 0 |
| કોડીનાર | 28 | 28 | 0 | 0 |
| તળાજા | 28 | 17 | 11 | 0 |
| ધોરાજી | 36 | 24 | 12 | 0 |
| ખેડબ્રહ્મા | 28 | 17 | 11 | 0 |
| ખેરાલુ | 24 | 15 | 7 | 2 |
| ખેડા | 28 | 14 | 0 | 14 |
| ઓડ | 24 | 24 | 0 | 0 |
| ઝાલોદ | 28 | 17 | 0 | 11 |
| પારડી | 28 | 22 | 5 | 1 |
| જામ જોધપુર | 28 | 27 | 0 | 1 |
| બાંટવા | 24 | 24 | 0 | 0 |
| ચલાલા | 24 | 24 | 0 | 0 |
| શિહોર | 36 | 25 | 8 | 3 |
| ભાયાવદર | 24 | 15 | 9 | 0 |
| તલોદ | 24 | 22 | 1 | 1 |
| વડનગર | 28 | 26 | 2 | 0 |
| ચકલાસી | 28 | 16 | 1 | 11 |
| બાલાસિનોર | 28 | 16 | 9 | 3 |
| દેવગઢબારિયા | 24 | 13 | 3 | 8 |
| વલસાડ | 44 | 41 | 1 | 2 |
| ધ્રોલ | 24 | 15 | 8 | 1 |
| માંગરોળ | 36 | 15 | 15 | 6 |
| જાફરાબાદ | 28 | 28 | 0 | 0 |
| ગઢડા | 28 | 18 | 10 | 4 |
| હળવદ | 28 | 27 | 1 | 0 |
| પ્રાંતિજ | 24 | 19 | 2 | 3 |
| ધંધુકા | 28 | 20 | 7 | 1 |
| ડાકોર | 28 | 14 | 0 | 14 |
| લુણાવાડા | 28 | 16 | 11 | 1 |
| કાલોલ | 28 | 18 | 0 | 10 |
| સોનગઢ | 28 | 26 | 2 | 0 |
| દ્વારકા | 28 | 28 | 0 | 0 |
| માણાવદર | 28 | 26 | 2 | 0 |
| રાજુલા | 28 | 28 | 0 | 0 |
| ઉપલેટા | 36 | 27 | 6 | 3 |
| થાનગઢ | 28 | 25 | 0 | 3 |






