Gandhinagar news: CM કાર્યાલયમાં નવા ACS કોણ હશે?, જાણો કોના નામ છે ચર્ચામાં
ગુજરાતમાં મુખ્યમંત્રીના મંત્રીમંડળના વિસ્તરણ બાદ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ગાંધીનગરના સચિવાલયમાં ચર્ચા

ગુજરાતમાં મુખ્યમંત્રીના મંત્રીમંડળના વિસ્તરણ બાદ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ગાંધીનગરના સચિવાલયમાં ચર્ચા એ છે કે મનોજકુમાર દાસની ચીફ સેક્રેટરીપદે નિયુક્તિ કરાઈ છે, જેના કારણે ગૃહસચિવ પદ ખાલી પડ્યું છે. આ સ્થાન માટે IAS ડો.જયંતિ રવિ, અંજૂ શર્મા અને મોના ખંધારના નામની ચર્ચા છે. આ ઉપરાંત IAS મુકેશકુમાર પણ આ રેસમાં છે. 31મી તારીખે અધઇકારી મનેજદાસ ચીફ સેક્રેટરીનો પદભાર સંભળાશે તે પહેલાં નવા ગૃહ સચિવ નિમાશે તેવું જાણવા મળ્યું છે.
મુખ્યમંત્રી કાર્યાલયમાં મનોજકુમાર દાસના સ્થાનને કોને જવાબદારી સોંપાશે તે જોવું રહ્યું
મુખ્યમંત્રી કાર્યાલયમાં મનોજકુમાર દાસના સ્થાનને કોને જવાબદારી સોંપાશે તે જોવું રહ્યું. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિમંત્રી જીતુ વાઘઆણીને સરકારના પ્રવક્તામંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. વરિષ્ઠ IAS મનેજકુમાર દાસને રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, જેના પગલે ગૃહ સચિવ પદ ખાલી પડ્યું છે. તો કોની નિમણૂંક કરાશે તેની અંગે સૌની નજર મંડાઈ છે.




