મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO Breaking : ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 7 દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ગુજરાતમાં સામાન્ય વરસા

તસવીર: gstv

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. મુખ્યત્વે 10 થી 16 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. આ ઉપરાંત, 14 થી 16 જૂન વચ્ચે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં પણ હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે.

આ સમાચાર શેર કરો