મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જંબુસરના બલ્ક ડ્રગ્સ પાર્ક અને GIDCમાં નબળા બાંધકા

સોર્સ: gstv

ભરૂચના જંબુસર તાલુકામાં બની રહેલા મહત્વાકાંક્ષી બલ્ક ડ્રગ્ર પાર્કના પ્રોજેક્ટ સામે શરૂઆતથી જ વિવાદોના વાદળો ઘેરાયા છે. GIDC અને પાર્ક વિસ્તારમાં કરવામાં આવેલા રોડ-રસ્તા તેમજ અન્ય બાંધકામની ગુણવત્તા અત્યંત નબળી હોવાના સ્થાનિક આગેવાન મહેશભાઈ સોલંકીએ ગંભીર આક્ષેપો કર્યા છે. સરકારના કરોડો રૂપિયાના પાણી જતા અટકાવવા અને ભ્રષ્ટાચાર આચરનાર જવાબદાર કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓ સામે કડક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જોર પકડી રહી છે.

આ સમાચાર શેર કરો