મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માંડવીમાં પાણીના ધમસમતા પ્રવાહમાં જીવના જોખમે રસ્તો પસાર કરતા ગ્રામજનો

ગુજરાતભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. પરિણામે માંડ

VIDEO: માંડવીમાં પાણીના ધમસમતા પ્રવાહમાં જીવના જોખમે રસ્તો પસાર કરતા ગ્રામજનો

ગુજરાતભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. પરિણામે માંડવી તાલુકાના મુંજલાવગામ પાસે પસાર થતી વાવ્યા ખાડી પર આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. પાણીના ઘસમસતા પ્રવાહ વચ્ચે લોકો આ લો લેવલ બ્રિજ પરથી જીવના જોખમે પસાર થતા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. દુર્ઘટના બનશે તો કોણ જવાબદાર? 

આ સમાચાર શેર કરો