મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં કોંગ્રેસ લુપ્ત થવાના આરે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન

રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધૂળેટીની ઉજવણી કરી હતી. વિજય રૂપાણીએ આ દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પૂર્

રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધૂળેટીની ઉજવણી કરી હતી. વિજય રૂપાણીએ આ દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓને નેતા ઉપર ભરોસો નથી તે પાર્ટી કોઇ દિવસ ટકી ના શકે. કોંગ્રેસ હવે લુપ્ત થવાના આરે છે.

આ સમાચાર શેર કરો