મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારોનો તંત્ર પર ગંભીર આરોપ

સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાના મુદ્દે વિ

સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાના મુદ્દે વિરોધ જોવા મળી રહ્યો છે. બોગસ 7 નંબરના ફોર્મ ભરીને SIRની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં મતદારોના નામો કમી કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. ચોટીલા અને પાટડી તાલુકામાં નામો કમી થયેલા મતદારો ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યા છે.

 6 હજારથી વધુ મતદારોના નામો દૂર કરવામાં આવ્યા

પાટડી તાલુકામાંથી 6 હજારથી વધુ મતદારોના નામો દૂર કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ચોટીલાના ઢોકળવા ગામમાં એક સાથે 100થી વધુ મતદારોના નામો કમી થયા હોવાનું સામે આવ્યું છે.  

આ સમાચાર શેર કરો