VIDEO: ગુજરાતના રાજ્યપાલની અનોખી સવારીનો વીડિયો વાયરલ
ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ દેવવ્રત તાપી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમ
ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ દેવવ્રત તાપી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ બળદગાડાની સવારી કરતા જોવા મળ્યા હતા. વ્હાઈટ હાઉસમાં બિલ ક્લિન્ટનના સલાહકાર ડોન બેર કહેતા કે, લોકોને લાગે કે કામ થઈ રહ્યું છે, તેની વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. રાજ્યપાલે બળદગાડાની સવારી કરીને સારું કાર્ય કર્યું છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં પ્રદુષણ વધી રહ્યું છે, ત્યારે તેમની સવારી સરાહનીય છે.




