મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના થાનગઢ સિરામિક ઉદ્યોગ પર મોટું સંકટ, 240થી વધુ કારખાના બંધ હાલતમાં

સુરેન્દ્રનગરના થાનગઢ સિરામિક ઉદ્યોગ પર હાલ મોટું સંકટ ઘેરાયું

સુરેન્દ્રનગરના થાનગઢ સિરામિક ઉદ્યોગ પર હાલ મોટું સંકટ ઘેરાયું છે. મિડલ ઈસ્ટના યુદ્ધ અને ગેસના તોતિંગ ભાવવધારાને કારણે હાલ 240થી વધુ કારખાના બંધ હાલતમાં છે.એકમો બંધ હોવા છતાં દૈનિક ખર્ચ ચાલુ હોવાથી ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. આ સ્થિતિને પગલે રોજના 5 કરોડના ટર્નઓવરને બ્રેક વાગી છે અને 40 હજાર લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો