VIDEO: બોડેલીમાં ઓરસંગ બ્રિજના રિપેરિંગની કામગીરી આખરે 6 મહિના બાદ શરૂ થઈ
રાજ્યના છોટાઉદેપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં છોટાઉદેપુરના બોડેલ


રાજ્યના છોટાઉદેપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં છોટાઉદેપુરના બોડેલીમાં ઓરસંગ બ્રિજના રિપેરિંગની કામગીરી આખરે 6 મહિના બાદ શરૂ થઈ છે. ચાર કરોડના ખર્ચે મેડિયા અને ઓરસંગ બ્રિજનું સમારકામ ગાંધીનગરની એજન્સી દ્વારા હાથ ધરાયું છે. જોકે, કામગીરીના સ્થળે કોઈ પણ પ્રકારના માહિતી બોર્ડ ન હોવાથી કોન્ટ્રાક્ટર અને તંત્રની પારદર્શિતા સામે સવાલો ઉઠ્યા છે.



