VIDEO: રાજકોટમાં PSIથી રિવોલ્વર સાફ કરતા થયું ફાયરિંગ, PSI અને મહિલા ઈજાગ્રસ્ત
રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં યુનિવર્સિટી રોડ પર આવેલા સમન્વય


રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં યુનિવર્સિટી રોડ પર આવેલા સમન્વય સુલક એપાર્ટમેન્ટમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSIદ્વારા રિવોલ્વર સાફ કરતા સમયે ફાયરિંગની ઘટના થઈ હતી.આ ઘટના ગત રાત્રે થઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે આ ઘટનામાં PSI અને એક મહિલા ઈજાગ્રસ્ત થયા હતા. બન્નેને તાત્કાલિકના ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.




