VIDEO: સુરેન્દ્રનગરના પાટડીમાં પાટીદાર સમાજનું મહાસંમેલન, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં યોજાશે બેઠક
ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેંમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ર
ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેંમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને જમીન કૌભાંડ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ હવે પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. તપાસ દરમિયાન તેમના પર્સનલ લેપટોપ અને મોબાઈલ ડેટા જપ્ત કરાતા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આજે માંડલ ખાતે પટેલ સમાજનું ભવ્ય સંમેલન
આ મામલે આગામી રણનીતિ ઘડવા માટે આજે માંડલ ખાતે પટેલ સમાજનું ભવ્ય સંમેલન યોજાવા જઈ રહ્યું છે.પાટડી તાલુકામાં વિવિધ બેઠકો બાદ હવે સમાજ લડી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. આ સંમેલન દ્વારા સરકાર સામે આંદોલનના મંડાણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.




