મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : પળવારમાં પંખો ગાયબ!, વડનગરમાં ગઠિયો દુકાન બહારથી ટેબલ ફેન ઉપાડી ગયો

મેહસાણા જિલ્લાના વડનગરમાં એક ગઠિયાએ દુકાન બહાર રાખેલા ટેબલ ફેનની ચોરી કરી છે. વડનગર બસ સ્ટેશન નજીક

VIDEO : પળવારમાં પંખો ગાયબ!, વડનગરમાં ગઠિયો દુકાન બહારથી ટેબલ ફેન ઉપાડી ગયો

મેહસાણા જિલ્લાના વડનગરમાં એક ગઠિયાએ દુકાન બહાર રાખેલા  ટેબલ ફેનની ચોરી કરી છે. વડનગર બસ સ્ટેશન નજીક શોપિંગ સેન્ટરમાં એક દુકાન બહાર દુકાનદારે  ટેબલ ફેન રાખ્યો હતો.આ ગઠિયો ત્યાં આવ્યો ને મોકો મળતા જ  ટેબલ ફેન ઉઠાવીને નાસી ગયો. ચોરીની આ સમગ્ર ઘટના CCTV કેમરામાં કેદ થઇ છે, જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો