મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નાસીરનગર ડિમોલિશને પાલિકાના ભ્રષ્ટ વહીવટ અને બિલ્ડરોની સાંઠગાંઠ છતી

નાસીરનગર ડિમોલિશને પાલિકાના ભ્રષ્ટ વહીવટ અને બિલ્ડરોની સાંઠગાંઠ

નાસીરનગર ડિમોલિશને પાલિકાના ભ્રષ્ટ વહીવટ અને બિલ્ડરોની સાંઠગાંઠ છતી કરી છે. ..નોટિસ વિના જ કાચા-પાકા મકાનો તોડી 100 ગરીબ પરિવારોને રઝળતા કરી દેવાયા છે. ..બીજી તરફ પ્લોટ વેલિડેશન વિના જ બિલ્ડરોએ પ્રોજેક્ટ માટે અહીં બેઝમેન્ટ સહિતનું બાંધકામ ચાલુ રાખ્યું હોય સેન્ટ્રલ ઝોને અંતિમ નોટિસ ફટકારી 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.

આ સમાચાર શેર કરો