VIDEO: ખેડાની ફૂડ ઈન્ડસ્ટ્રીઝ હોલ સેમમાં લાગી ભીષણ આગ
ગુજરાતના ખેડાની ફૂડ ઈન્ડસ્ટ્રીઝ હોલ સેમમાં ભીષણ આગ લાગી હતી. મળતા અહેવાલ પ્રમાણે ખેડા તાલુકાન
ગુજરાતના ખેડાની ફૂડ ઈન્ડસ્ટ્રીઝ હોલ સેમમાં ભીષણ આગ લાગી હતી. મળતા અહેવાલ પ્રમાણે ખેડા તાલુકાના કાજીપુરના વૈકુંઠપુરામાં આ કંપની આવેલી છે. કંપનીનું નામ હોલસેમ છે. મળતા અહેવાલ પ્રમાણે આ દુર્ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી. ખેડા ફાયરબ્રિગેડ સહીત અનેક ફાયર બ્રિગેડને બોલાવવા માટે સંપર્ક કર્યો હતો. તો બીજી તરફ ખેડા, નડિયાદ,બારેજા સહીત અમદાવાદ કોર્પોરેશનની મદદ લેવામાં આવી હતી.




