VIDEO: સુરેન્દ્રનગરના ખોડુમાં ગૌચરની જમીનો પર બેફામ ખનીજ ચોરીથી માલધારી સમાજ રોષમાં
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુંમાં ગૌચરની જમીનો પર
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુંમાં ગૌચરની જમીનો પર બેફામ ખનીજ ચોરી થતી હોવાના કારણે માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવામાં વારંવાર નિષ્ફળતા મળી રહી છે.
ખનીજ માફિયાઓએ ગૌચર જમીનોમાં મોટા પાયે પથ્થરોની ખાણો ખોદી નાખી
ખનીજ માફિયાઓએ ગૌચર જમીનોમાં મોટા પાયે પથ્થરોની ખાણો ખોદી નાખી છે, જેના કારણે પશુઓ માટે ચારો શોધવો મુશ્કેલ બની ગયો છે. આ ચોરી અટકાવવા માટે માલધારીઓએ માલઢોર સાથે રાખીને અનેક વખત વિરોધ પ્રદર્શન કર્યા છે, છતાં સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી.
વીરપુરના સાંભેસિંહ પરમાર અને વાઈસ ચેરમેન પદે ડાકોરના વિજય પટેલની વરણી કરવામાં આવી છે. નવા વરાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદનની વર્ષા થઈ હતી. અમૂલના સભાખંડ ખાતે મોટી સંખ્યામાં ટેકેદારો અને સમર્થકો હાજર રહ્યા હતા ભાજપના ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા છે.






