મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કોડીનાર પંથકના ફાફણી ગામમાં સિંહોના આંટાફેરા વધ્યા

ગુજરાતના કોડીનાર પંથકના ફાફણી ગામમાં સિંહોની હાજરી જોવા મળી હતી. બે દિવસ પહેલાં જ સિંહે

ગુજરાતના કોડીનાર પંથકના ફાફણી ગામમાં સિંહોની હાજરી જોવા મળી હતી. બે દિવસ પહેલાં જ સિંહે પશુ પર હુમલો કર્યો હકો. મળતા અહેવાલ પ્રમાણે સવારે ફાફણી-મિતિયાજ રોડ પર રહેણાંક વિસ્તારમાં સિંહ અને સિંહણ ફરતા જોવા મળ્યા હતા. સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિકોએ તુરંત જ વન વિભાગને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રહેણાંક વિસ્તારોમાં સિંહોના આંટાફેરા વધ્યા છે. 

આ સમાચાર શેર કરો