મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગોધરાના ચંચોપા ગામે દિપડો પાંજરે પૂરાયો

ગોધરા તાલુકાના ચંચોપા ગામે ભારે આતંક મચાવનાર દિપડો આખરે પાંજરે પૂરાયો છે. ગઇકાલે, આ દિપડાએ

ગોધરા તાલુકાના ચંચોપા ગામે ભારે આતંક મચાવનાર દિપડો આખરે પાંજરે  પૂરાયો છે. ગઇકાલે, આ દિપડાએ એક યુવક પર હુમલો કર્યો હતો, જેના કારણે યુવક ઈજાગ્રસ્ત બન્યો હતો. બનાવની જાણ મળતા જ, ગોધરા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને દીપડાને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી હતી

આ સમાચાર શેર કરો