મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરનું કોઠારીયા ગામ ગોકુળમય બનશે, 11 એપ્રિલથી 7 દિવસ સુધી ભાગવત સપ્તાહ યોજાશે

રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સા

રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરનું કોઠારીયા ગામ ગોકુળમય બનશે. વજા ભગતની 11મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય  ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. 11 એપ્રિલથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. 7 દિવસ સુધી કથા યોજાશે. કોઠારીયા ગામ ભક્તિ અને સેવાના સંગમથી સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે, તો બીજી તરફ સમૂહલગ્ન લોક ડાયરો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નમાં 45 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે.  

આ સમાચાર શેર કરો