મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઘેડ પંથક બેટમાં ફેરવાયો

દર વર્ષે ચોમાસુ આવે અને જૂનાગઢનો ઘેડ પંથક બેટમાં ફેરવાઈ જાય. આ વર્ષે પણ ભારે વરસાદથી ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયો છે. જ

તસવીર: gstv

દર વર્ષે ચોમાસુ આવે અને જૂનાગઢનો ઘેડ પંથક બેટમાં ફેરવાઈ જાય. આ વર્ષે પણ ભારે વરસાદથી ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયો છે. જીએસટીવીની ટીમ અહીં પહોંચી. અહીં મેખડી પંથકના આકાશી દ્રશ્યો પરથી લાગે કે ક્યાંય સુધી ખેતરો ડૂબાડૂબ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ખેતરોમાં પાણી ભરાયા. ખેડૂતોને ફરી નુકસાન સહન કરવાનો વારો આવ્યો. વરસાદના ત્રણ દિવસના વિરામ બાદ પણ ઘેડ પંથક જળબંબાકાર છે. અને આ પાણી ક્યારે ઓસરશે તેનો તો કોઈ અંદાજ નથી.

આ સમાચાર શેર કરો