મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોરાજીના ખેડૂતે ડુંગળીના ઊભા પાક ફેરવી દીધું ટ્રેક્ટર, જાણો શું છે કારણ

ગુજરાતના રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમા

ગુજરાતના રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં ખેડૂતો ડુંગળીના  ઊભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું હતું. મળતા અહેવાલ પ્રમાણે ખેડૂચો એક વિઘા દીઠ 18થી 20 હજારનો ખર્ચો કર્યો હતો. ખેડૂતે વ્યથા વ્યક્ત કરી હતી કે સારા ભાવ મળવાની આશાએ ડુંગળીનું વાવેતર કર્યું હતું અને એક વીઘા દીઠ 18થી20 હજારનો ખર્ચો કર્યો હતો, તો બીજી તરફ વાવેતર બાદ ડુંગળી નું ઉત્પાદન થયું પણ યોગ્ય ભાવ ન મળતાં ખેતરમાં ઊભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું હતું.

આ સમાચાર શેર કરો