VIDEO: રાપરના દલિત યુવાને બે શખ્સોના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો શું છે મામલો
ગુજરાતના કચ્છમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. કચ્છના રાપરમાં આભડછેટના લીધે ફ્રૂ
ગુજરાતના કચ્છમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. કચ્છના રાપરમાં આભડછેટના લીધે ફ્રૂટનો ધંધો બંધ થતા દલિત યુવકે આત્મહત્યાનો વિડિયો બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આત્મહત્યાના પ્રયાસ પહેલા યુવકે વિડિયો બનાવ્યો હતો. આ વિડિયોમાં અનિલ અને મંગલસિંહ નામના બે શખ્સો પર યુવાને ગંભીર આરોપ લગાવ્યો હતો. વિડિયો બનાવ્યા બાદ યુવાને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
બે શખ્સો સામે યુવાને કર્યો
વિડિયોમાં યુવાને ગંભીર આરોપ લગાવતા કહ્યું કે આ બે શખ્સો વાંરવાર મને ત્રાસ આપે છે અને મને ધાક ધમકી આપે છે, સાથે સાથે વિડિયોમાં યુવાને એ પણ ઉલ્લેખ કર્યો છે કે આ મામલે મે પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત અરજી કરવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી, અને હું અંતિમ પગલું ભરવા જઉ છું. યુવાનને તાત્કાલિકના ધોરણે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ




