મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કપાસના પાકને થયેલા નુકસાન માટે જ વળતરનો સરકારનો નિર્ણય, ખેડૂતો રોષમાં

સુરેન્દ્રનગર જિલ્લામાં 2024ના કમોસમી વરસાદથી ખેડૂતોના પાકોને થયેલા નુકસાનના વળતરનો મુદ્દો ચર્ચામાં છે. ર

સુરેન્દ્રનગર જિલ્લામાં 2024ના કમોસમી વરસાદથી ખેડૂતોના પાકોને થયેલા નુકસાનના વળતરનો મુદ્દો ચર્ચામાં છે. રાજ્ય સરકારે માત્ર કપાસના પાકને થયેલા નુકસાન માટે જ વળતર આપવાનો નિર્ણય લીધો છે, જેના કારણે મગફળી, તુવેર, એરંડા જેવા અન્ય પાકોનું નુકસાન થયેલા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આજથી કપાસના નુકસાનનું વળતર ખેડૂતોના ખાતામાં જમા થવાનું શરૂ થયું છે, પરંતુ 75,000 ખેડૂતોમાંથી આશરે 35,000 ખેડૂતો વળતરથી વંચિત રહેવાની શક્યતા છે.જેને લઈને ફરી એકવાર ખેડૂતોમાં રોષમાં છે.

આ સમાચાર શેર કરો