મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શહેર ભાજપ અધ્યક્ષની કોર્પોરેટરોને કડક ટકોર

સામાન્ય સભા પહેલા શહેર ભાજપ અધ્યક્ષે કોર્પોરેટરોને આકરા પાણીએ સૂચના આપી છે. દરેક કાર્યક્રમમાં ફરજિયા

સામાન્ય સભા પહેલા શહેર ભાજપ અધ્યક્ષે કોર્પોરેટરોને આકરા પાણીએ સૂચના આપી છે. દરેક કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા તાકીદ કરી છે. માત્ર હાજરી પૂરવા માટે પણ આવવું જરૂરી છે. અગાઉ સાબરમતી સફાઈ અભિયાન જેવા કાર્યક્રમોમાં કાઉન્સિલરોની પાંખી હાજરી નોંધાતા અધ્યક્ષ નારાજ થયા છે. હવે કાર્યક્રમોમાં કોર્પોરેટરોની હાજરી અનિવાર્ય કરવામાં આવ છે.

આ સમાચાર શેર કરો