મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શિહોરમાં ભારે વરસાદને પગલે કાર પાણીમાં તણાઈ

ભાવનગરના શિહોર ખાતે ભારે વરસાદને પગલે કાર પાણીમાં તણાઈ હતી. ગઈકાલે પડેલા ભરવા વરસાદના કારણે શિહો

ભાવનગરના શિહોર ખાતે ભારે વરસાદને પગલે કાર પાણીમાં તણાઈ હતી. ગઈકાલે પડેલા ભરવા વરસાદના કારણે શિહોરનું ગૌતમેશ્વર તળાવ ઓવર ફ્લો થયું છે... જેના કારણે ગૌતમી નદીમાં ઘોડાપુર આવ્યા હતા.જેના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી..જોકે આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ નહોતી.

આ સમાચાર શેર કરો