VIDEO: BRTS બસના ડ્રાઈવરે મુસાફરોનો જીવ મુક્યો જોખમમાં, ચાલુ બસમાં માવો ઘસતો જોવા મળ્યો
રાજકોટમાં BRTS બસનો ડ્રાઈવર ચાલુ બસે માવો ઘસતો જોવા મળ્યા હતો. મુસાફરોના જીવ જોખમમાં મૂકી ડ્રાઈ
રાજકોટમાં BRTS બસનો ડ્રાઈવર ચાલુ બસે માવો ઘસતો જોવા મળ્યા હતો. મુસાફરોના જીવ જોખમમાં મૂકી ડ્રાઈવર સ્ટીયરિંગ પર માવો ઘસી રહ્યો છે, વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.તો બીજી તરફ ડ્રાઈવર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.




