VIDEO: બે સાપની પ્રણયલીલાનો અદભુત નજારો કેમેરામાં કેદ
કુદરતે પશુ પક્ષીઓ અને નાના જીવજંતુઓને પણ પ્રેમ ભાવ પ્રગટ કરવાની કળા આપી છે. જેને તમામ પ્રાણીઓ અલગ
કુદરતે પશુ પક્ષીઓ અને નાના જીવજંતુઓને પણ પ્રેમ ભાવ પ્રગટ કરવાની કળા આપી છે. જેને તમામ પ્રાણીઓ અલગ અલગ રીતે દર્શાવે છે. આવી પળોને જોવા કે કેમેરામાં કેદ કરવા કેટલો સમય વિતાવવો પડે છે, અને ઘણી વાર અનાયાસે સામેથી મળી આવે છે. તો બીજી તરફ આવો જ સરિસૃપ બે સાપની પ્રણયલીલાનો નજારો ઉના તાલુકાના એક ગામનો સામે આવ્યો છે.
સાપની પ્રાણયલીલા 2 મિનિટ થી વધુ સમય જોવા મળી
ભાગ્યે જ જોવા મળતો આ સાપની પ્રાણયલીલા 2 મિનિટ થી વધુ સમય જોવા મળી હતી.ઉના તાલુકાના મોઠા ગામની એક વાડીમાં અલૌકિક દ્રશ્ય જોવા મળ્યું. 45 ડિગ્રી તાપમાન વચ્ચે બે સાપોની પ્રણયલીલા લગભગ બે અઢી ફૂટ જેટલી ઊંચાઈએ જોવા મળી હતી. વાડીના માલિકના




