VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાની તમામ નર્મદાની કેનાલો કરવામાં બંધ કરવામાં આવશે
1લી માર્ચથી સુરેન્દ્રનગર જિલ્લાની તમામ નર્મદાની કેનાલો કરવામાં બંધ કરવામાં આવશે, તંત્ર રી
1લી માર્ચથી સુરેન્દ્રનગર જિલ્લાની તમામ નર્મદાની કેનાલો કરવામાં બંધ કરવામાં આવશે, તંત્ર રીપેરીંગના બહાને કેનાલો બંધ કરશે. ચાલુ વર્ષે પણ જીલ્લાના ખેડૂત ઉનાળુ પાકોનું વાવેતર નહીં કરી શકે. દર વર્ષે રીપેરીંગના બહાને કેનાલો બંધ કરવામાં આવે છે પણ તંત્ર રીપેરીંગ ન કરતું હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે.



