VIDEO:અખાડાના પહેલવાનોનું વિશેષ આકર્ષણ
અમદાવાદની પરંપરાગત જળયાત્રામાં આ વર્ષે પણ અખાડાના પહેલવાનોન

અમદાવાદની પરંપરાગત જળયાત્રામાં આ વર્ષે પણ અખાડાના પહેલવાનોનું વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે. એકથી બે મહિનાની સખત પ્રેક્ટિસ બાદ મેદાનમાં ઉતરેલા આ અખાડિયાઓ એકબીજા સાથે વિવિધ દાવ-પેચ અજમાવીને શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે, જે ઉપસ્થિત જનમેદની માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેમની આ નિપુણતા અને પરંપરા પ્રત્યેનો ઉત્સાહ જોતા પ્રેક્ષકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા છે.




