Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO/ Smugglers raid Hathikhana market; Lakhs stolen

VIDEO/ હાથીખાના બજારમાં તસ્કરોનો તરખાટ; લાખોની ચોરી

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરાના સૌથી ભરચક વેપારી મથક એવા હાથીખાના APMC માર્કેટમાં તસ્કરોએ ખાખીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. અનાજ-કરિયાણાના આ અતિ વ્યસ્ત બજારમાં ચોરોએ એક જ રાતમાં ૧૦ થી ૧૨ દુકાનોના તાળા તોડી લાખો રૂપિયાની રોકડ અને મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા છે.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ચોરો યોજનાબદ્ધ રીતે મોઢું છુપાવીને ચોરી કરતા નજરે પડે છે. ધમધમતા વેપારી વિસ્તારમાં થયેલી આ સામૂહિક ચોરીએ પોલીસ સુરક્ષાના લીરેલીરા ઉડાડી દીધા છે.

App Store