Video: પાટીદાર અગ્રણી ગણપત પટેલના નિવેદનને અલ્પેશ કથીરિયાનું સમર્થન, યુવાધનની અધોગતિ પર વ્યક્ત કરી ચિંતા!

સોર્સ: gstv

પાટીદાર અગ્રણી ગણપત પટેલ દ્વારા જાહેર મંચ પરથી યુવાધન અંગે આપવામાં આવેલા વિવાદાસ્પદ અને ચિંતાજનક નિવેદનને હવે પાટીદાર યુવા અગ્રણી અલ્પેશ કથીરિયાએ પણ સમર્થન આપ્યું છે. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે ગણપતભાઈએ જે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે તેના પ્રત્યેક મુદ્દા સાથે હું સંપૂર્ણ સહમત છું અને દરેક ઘરમાં ધાર્મિક વાતાવરણ ઊભું થવું અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું હતું કે આજે યુવાનોમાં માત્ર દારૂ જ નહીં પરંતુ MD ડ્રગ્સ, પાવડર અને ગાંજા જેવા ખતરનાક વ્યસનોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે,

આ સમાચાર શેર કરો

જાહેરાત