મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાઃ વગર વરસાદે પૂર છાણીમાં મુખ્ય લાઇન તૂટતાં લાખો ગેલન પાણી વેડફાયું

વડોદરાના છાણી-બાજવા વિસ્તારમા વરસાદે આખું ગરનાળ

વડોદરાના છાણી-બાજવા વિસ્તારમા વરસાદે આખું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે! પીવાના પાણીની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ પડવાના કારણે તંત્રના પાપે લાખો ગેલન શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી ગયું છે.ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને ટ્રાફિક જામ સર્જાયો છે. એક તરફ પાણીની કટોકટી છે, ત્યારે બીજી તરફ વડોદરા મનપાની આ ઘોર બેદરકારી સામે આવી છે..

આ સમાચાર શેર કરો