મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શિક્ષણ સહાયકોની ભરતી; વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની જગ્યા ભરાશે: શિક્ષણ મંત્રી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરક

શિક્ષણ સહાયકોની ભરતી; વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની જગ્યા ભરાશે: શિક્ષણ મંત્રી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૭૫૦૦ જેટલા શિક્ષણ સહાયકોની ભરતી કરવા જાહેરાત કરેલ છે. 

જે અંતર્ગત શાળા મંડળની માંગણી અનુસાર સાક્ષરી વિષયોની સાથે વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે. જેની જાહેરાત શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર દ્વારા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો