મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમરેલીના ચિતલ અને રાંઢિયા ગામ વચ્ચે પાણીના ધસમસતા પ્રવાહમાં બાઈક સાથે બે યુવાનો તણાયા

Amreli News : અમરેલીના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, ત્યારે અમરેલીના ચિતલ અને રાંઢિયા ગામ વચ્ચે વર

VIDEO : અમરેલીના ચિતલ અને રાંઢિયા ગામ વચ્ચે પાણીના ધસમસતા પ્રવાહમાં બાઈક સાથે બે યુવાનો તણાયા

Amreli News : અમરેલીના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, ત્યારે અમરેલીના ચિતલ અને રાંઢિયા ગામ વચ્ચે વરસાદી પાણીમાં બાઈક તણાઈને જતુ હોય તેવો વીડિયો વાયરલ થયો છે. પાણીના ધસમસતા પ્રવાહમાં બાઈક સાથે જતો વ્યક્તિ બાઈક સાથે તણાઈ છે. આ ઘટનામાં બાઇક ચાલક અને પાછળ બેસેલા વ્યક્તિનો થયો બચાવ થયો છે. જુઓ આ વીડિયો : 

આ સમાચાર શેર કરો