સુરેન્દ્રનગર: મુળી ગામના બે યુવાનોને વીજ કરંટ લાગતા મોત, પોલીસે બે શખ્સો સામે નોંધ્યો ગુનો
સુરેન્દ્રનગરના મુળી ગામમાં દિવાળી પહેલા માતમ છવાયો હતો. મુળી ગામના બે યુવાનોને શોર્ટ સર્કિટ લાગતા મોત ન

સુરેન્દ્રનગરના મુળી ગામમાં દિવાળી પહેલા માતમ છવાયો હતો. મુળી ગામના બે યુવાનોને શોર્ટ સર્કિટ લાગતા મોત નિપજ્યું હતું. આ દુર્ઘટના મામલે બે લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે વીજ લાઈનમાંથી ગેરકાયદેસર કનેક્શન લેવાનું સામે આવ્યું હતું, બન્ને યુવાનોના અકાળે મોત નિપજતા પરિવારમાં આંક્રદનો માહોલ છવાયો હતો.
મૃતક યુવાનોના નામ
વિપુલ શેખ
ગટુર અબાણીયા
પોલીસ દ્વારા એફએસએલ અને પીજીવીસીએલની ટીમને સાથે રાખી તપાસ કરવામાં આવી હતી. જેમાં ઝાટકા મશીનથી નહીં પરંતુ વીજ લાઈનમાંથી ગેરકાયદે કનેક્શન લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.






