મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોલીસ સબ ઈન્સ્પેકટરમાંથી બઢતી થયેલ 234 પોલીસ ઈન્સ્પેકટરની બદલી

રાજય પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર (બિન હથિયારી) વર્ગ-૩ ને પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી) તર

પોલીસ સબ ઈન્સ્પેકટરમાંથી બઢતી થયેલ 234 પોલીસ ઈન્સ્પેકટરની બદલી

રાજય પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર (બિન હથિયારી) વર્ગ-૩ ને પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી) તરીકે નિમણૂંક આપવામાં આવેલ હતા. જે અનુસંધાને બઢતી પામેલ પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી) ઓને તેમના રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નિમણૂંક આપવામાં આવી છે. 234 પોલીસ સબ ઈન્સ્પેકટરને પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી) તરીકે નિમણૂંક આપવામાં આવી હતી જેમની બદલી કરવામાં આવી છે.

20240822210323pdf_HAhE4P801724344274.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો